https://drive.google.com/drive/folders/1jy42WmIfieJDOwhbgfpNo4__D7uuU14S
*BASELINE SUERVAY 2023-24*
*ધોરણ 1 થી 4*
*શૈક્ષણિક વર્ષ 2023-24* દરમ્યાન *ધોરણ 1 થી 4* માં *BASELINE SUERVAY 2023-24* હાથ ધરવામાં આવેલ છે. જેનો વિગતવાર પરિપત્ર રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. તેમજ આ *સર્વે માટેના પ્રશ્નપત્ર (ઉપકરણ)* પણ મોકલી આપેલ છે. *BASELINE SUERVAY* માટે *પ્રશ્નપત્ર (ઉપકરણ)નો ઉપયોગ કરીને કેવી રીતે કરવું* તે અંગેની *વિડીઓ માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે.* આપેલ લિંક પર ક્લિક કરી વિડીઓ માર્ગદર્શિકા મેળવી શકો છો. જેનો વિગતવાર અભ્યાસ કરીને *શાળા કક્ષાએ BASELINE SUERVAY સુચારુ રીતે અમલીકૃત થાય અને રાજ્ય કક્ષાએથી નિયત થયેલ આયોજન મુજબ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.*
VIDEO LINK:
*ધોરણ-૧ : https://youtu.be/bCR0V0Ctfv4*
*ધોરણ-૨ : https://youtu.be/QML6NXrK_yE*
*ધોરણ-૩ : https://youtu.be/HyKs3dLKFe4*
*ધોરણ-૪ : https://youtu.be/JiK-Ucf9zHo*
No comments:
Post a Comment